જાણો રવિન્દ્ર જાડેજાની લવસ્ટોરી વિશે; બહેન ની બહેનપણી સાથે પ્રેમ થઈ ગયો અને કર્યા હતા લગ્ન

ભારત દેશના ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું નામ આ દિવસોમાં હંમેશા ચર્ચામાં ચોક્કસ પણે રહે છે. આ ઓલરાઉન્ડર તેની રમત સાથે ટીમની જીતમાં ફાળો આપતો રહે છે. ક્યારેક બેટ વડે, તો ક્યારેક બોલથી તો ક્યારેક ફીલ્ડિંગ સાથે. જાડેજા અચાનક આવે છે અને હેડલાઇન્સ માં છપાઈ જાય છે. જે ખૂબ જ સારી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra jadeja (@ravindra.jadeja)

તે જ તેણે તેના લગ્ન વિશે પણ ચોક્કસ પણે કર્યું, જાડેજાની લવ સ્ટોરી જાણીને દરેક ચોક્કસ પણે આશ્રર્યચકિત થઇ જશે. જાડેજાની પત્નીનું નામ રિવાબાએ આત્મિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, રાજકોટથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેના પિતા વેપારી છે. તેમનું પરિવાર સુખી પરિવાર છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra jadeja (@ravindra.jadeja)

જાડેજા અને રિવાબા એક પાર્ટીમાં પહેલી વખત મળ્યા હતા. રીવાબા જાડેજાની બહેન નૈનાની મિત્ર હતી. પાર્ટીમાં મળ્યા પછી જાડેજા સાથે તેમની મિત્રતા શરૂ થઈ.5 ફેબ્રુઆરી, 2016 ના રોજ, બંનેએ જાડેજાની રેસ્ટોરન્ટ ‘જડ્ડસ ફૂડ ફીલ્ડ’ માં સગાઈ કરી. જાડેજાએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. જે ખૂબ જ સારી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Rivaba ravindrasinh jadeja (@rivaba_jadeja8)

થોડા દિવસો પછી, 17 એપ્રિલે, બંનેએ લગ્ન કરી લીધાં. બંનેના લગ્ન સંપૂર્ણ શાહી શૈલીમાં થયા હતા. આમાં, જોકે, ફક્ત બંને નજીકનાં લોકો જ આવ્યા હતા. આ બંનેની હવે નિધ્યા નામની પુત્રી છે. જે ખૂબ જ સારી વાત છે રિવાબાએ 2019 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી. અને તે રાજકારણમાં સક્રિય જોવા મળી રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer