સૌથી લોકપ્રિય સિરિયલ અનુપમા માં આવી રહ્યા છે આ 5 મોટા ફેરફારો, અદ્રેત, વનરાજ, કાવ્યા નો તો આખો રોલ જ….

અત્યારે ભારત માં TRP ના સ્થાન માં અનુપમા સૌથી પહેલા ક્રમે છે. તેમાં ઘણી વખત સમજાવવા પર પણ ઘરના લોકો એ બંનેની સગાઈ થવા દેતા નથી. જ્યારે વનરાજ પણ નંદિનીને તેના ઘરની વહુ બનાવવાનો ઈન્કાર કરી દે છે. બા પોતાના દિકરા વનરાજનો સપોર્ટ કરી રહી છે. વનરાજે નંદિની તેના ઘરની વહુ બનાવવાનો ઘસીને ના કરી દીધી છે. સીરિયલ અનુપમા માં આવવાના છે મોટા બદલાવ

ટીવી સિરિયલ અનુપમામાં રૂપાલી ગાંગુલી હવે નવા ઉદ્દેશ સાથે જોવા મળશે. અનુપમા કહે છે કે તે સમર અને નંદિનીના લગ્ન માટે બા અને વનરાજને મનાવી લેશે. અનુપમા સમર અને નંદિનીને સંભાળે છે, પછી અદ્વૈત અનુપમાને જ્યૂસ આપે છે. જે ખૂબ જ સારી વાત છે.

આ બધું જોઈને વનરાજને ખૂબ જ વધારે ઈર્ષ્યા થવા લાગે છે. ત્યાં અનુપમા ઓનલાઇન ક્લાસમાં બાળકોને ડાન્સ શીખવે છે અને આ જોઈને અદ્વૈત તેને તેના દર્દીઓને ડાન્સ શીખવવાનું કહે છે. સમર અનુપમાને સમજાવે છે જે પછી અનુપમા તૈયાર થઈ જાય છે. અદ્વૈત અને અનુપમા વચ્ચે વધી રહેલી મિત્રતા વનરાજને વધારે જલન થવા લાગે છે.

અનુપમાનું કેન્સર છે ક્રિટિકલ સ્ટેજ પર :- વનરાજ અનુપમાના કેન્સરથી ચોક્કસ પણે અજાણ છે જે હવે એક ગંભીર તબક્કે પહોંચી ગયો છે. આ મુશ્કેલ સમયમાં અનુપમા બહાદુર બનવાની અને પોતાના દર્દને છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. જે ગંભીર વાત છે

પરંતુ હાલાત એવા બન્યા છે કે અનુપમા હવે તેના નાના દિકરા સમરના જીવનને લઇને ખૂબ જ ચિંતામાં છે. આવી સ્થિતિમાં ફક્ત અદ્વૈત છે જે તેની સંભાળ લેવાનો અને ફરીથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ અનુપમાની હાલત ધીરે ધીરે વધુ ખરાબ થઈ જશે.

વનરાજ અને બા ની નજરમાં કાવ્યાની છબી સુધરશે :- કાવ્યા આવનારા એપિસોડમાં આ પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરશે. કાવ્યા હવે વનરાજ અને બાનું બ્રેન વોશ કરવાનું ચોક્કસ પણે શરૂ કરી દેશે.

કાવ્યા ઇચ્છે છે કે વનરાજ ફક્ત તેના પર ધ્યાન કેન્દ્રિત કરે અને અનુપમાને સંપૂર્ણપણે ભૂલી જાય. વનરાજ અને અનુપમાના ચોક્કસ પણે ડિવોર્સ થઈ ગયા છે, જોકે હજી પણ કાવ્યા અસુરક્ષિત અનુભવે છે. કાવ્યા વનરાજનું ચોક્કસ પણે સમર્થન કરતી દેખાય છે જે સમર અને નંદિનીની સગાઈની ચોક્કસ પણે વિરુદ્ધ છે.

વનરાજ અને કાવ્યા ટૂંક સમયમાં લગ્ન કરી લેશે :- કાવ્યા તકનો સંપૂર્ણ લાાભ લઈને વનરાજને કહે છે કે તે આવતી કાલે અનિરુધ સાથે છૂટાછેડા લેવા જઇ રહી છે અને આપણે રિસોર્ટમાં જ લગ્ન કરવા જોઈએ. વનરાજ આ સાંભળીને ખૂબ જ ગુસ્સે થશે. જે ખૂબ જ ગંભીર વાત છે.

ત્યારે જ કાવ્યા તેને ઉશ્કેરશે અને કહેશે કે અનુપમા તેના ભવિષ્ય માટે વિચારી રહી છે. તે અને અદ્વૈત મિત્ર બની ગયા છે, તો પછી કેમ આપણે બંને આપણા ભવિષ્ય વિશે વિચારતા નથી. આ રીતે કાવ્યાએ અનુપમા વિશે વનરાજને ભડકાવીને તેના લગ્નની નવી યુક્તિની ચોક્કસ પણે શરૂઆત કરી છે. જેથી વહેલી તકે વનરાજ તેની સાથે લગ્ન કરી લે. જે ખૂબ જ સારી વાત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer