બજરંગબલી ના આ દિવ્ય મંદિરોને ક્યારે પણ ના કરો નજર અંદાજ, કરે છે બધી જ મનોકામના પૂરી.

ભગવાન હનુમાનજીને વરદાન પ્રાપ્ત છે કે જ્યાર સુધી ધરતી પર જીવન ચાલશે ત્યાર સુધી બજરંગબલીજી પૃથ્વી પર સાક્ષાત વિરાજમાન રહેશે. જો તમે પણ હનુમાનજીના ભક્ત છો અને હનુમાનજીના દિવ્ય મંદિરોની ખોજમાં છો તો આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ ઘણા એવા મંદિરો વિશે જેને ક્યારે પણ નજર અંદાજના કરવા જોઈએ અહી થાય છે બધી મનોકામના પૂરી.

આ ભારતનું એક માત્ર મંદિર છે જ્યાં હનુમાનજીની પ્રતિમા સુતેલી છે. જો તમે ક્યારે પણ સંગમ કરવા જાવ છો અને આ મંદિરમાં જ નથી જતા તો તમારો સંગમ અધુરો માનવામાં આવે છે.

શ્રી બાલ હનુમાન મંદિર (જામનગર, ગુજરાત):

જ્યાં હનુમાનજી બાળ રૂપમાં છે અને આ મંદિર ગિનીજ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં પણ છે. ૧૯૬૪થી લગાતાર આ મંદિરમાં રામ ધૂનનો જપ ચાલે છે. એવું માનવામાં આવે છે કે જો તમે સાચા દિલથી નિસ્વાર્થ ભાવથી જાવ છો તો તમને ભગવાન શ્રી રામના દર્શન જરૂર થશે.

કોરનટી ગારંટી હનુમાન મંદિર (કર્નાટક):

અહી હનુમાનજીની વર્ષોથી પ્રતિમા છે અહી બધા વ્યક્તિને વરદાન છે કે જો તેની માંગ સાચી છે અને તેનું દિલ પવિત્ર છે તો અહી હનુમાનજી તમને ગેરંટી આપે છે કે તમારું કામ અને માંગ જરૂર પૂરી થશે.

કષ્ટભંજન હનુમાન મંદિર (સારંગપુર , ગુજરાત):

આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા રાખવામાં આવેલી છે અને કહેવામાં આવે છે કે અહી થોડા સમય પછી પ્રતીમાં હલવા લાગી હતી જેને ભક્ત સાક્ષાત હનુમાનજીનો પ્રવેશ આ પ્રતિમા માં છે એવું મને છે. આ જગ્યાનું નામ કષ્ટભંજન હનુમાન મંદિર એ માટે રાખવામાં આવ્યું છે કારણકે જે વ્યક્તિ આ મંદિરમાં પોતાના દુખ દર્દ ને લઈને આવે છે તેનું નિવારણ જલ્દીમા જલ્દી થઇ જાય છે.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer