એક હિંદુ રાષ્ટ્ર હોવા છતાં ભારતના આ મંદિરોમાં હિંદુ સિવાઈ કોઈને પ્રવેશ કરવાની મંજુરી નથી, જાણો કારણ

સામાન્ય રીતે જોવામાં આવે તો આપણો દેશ એક એવો દેશ છે જે મુખ્યત્વે હિન્દુ દેશ છે, પરંતુ આપણા ભારતમાં ઘણા લોકો બધા ધર્મ ને માનતા લોકો છે. જોવા માં આવે તો ભારતના એક બાજુએ, હિન્દુઓ તેમના ધર્મમાં ઊંડો વિશ્વાસ રાખે છે.

તે જ સમયે બધા ધર્મ જેવા કે મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ, વગેરે જેવા બીજા બધા ધર્મો ના લોકો પણ  તેટલોજ વિશ્વાસ અને આસ્થા રાખે છે અને આ જ કારણ છે કે એવું કહેવાય છે કે આપણો દેશ વિવિધતાથી ભરેલો દેશ છે.

જો કે તમને બતાવી દઈએ કે મુખ્યત્વે આપણો દેશની એક હિન્દૂ દેશ છે જ્યાં મોટા ભાગના લોકો મંદિરોમાં  પૂજા પ્રાથના  કરે છે. અને ભગવાન માં ખુબજ આસ્થા રાખે છે. આમ તો મંદિર હોય કે મસ્જિદ હોય અથવા તો ગુરુદ્વારા આ તમામ ધાર્મિક સ્થળ પર બધા ધર્મ અને વર્ગ ના લોકો પોત પોતાની શ્રદ્ધા સાથે જાય છે,

પરંતુ એક  હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં પણ આપણા દેશમાં કેટલાક એવા મંદિરો છે કે  જ્યાં ગૌર-હિન્દુઓને પ્રવેશવાની મંજૂરી નથી. એવુ કેમ છે અને તેના પાછળનું કારણ શું છે. આ જાણતા તમે પણ આશ્ચર્ય પામશો કે તો ચાલો આપણે જાણીએ કે ભારતમાં આવા મંદિરો ક્યાં કયા છે.

જ્યાં  હિન્દુઓને પ્રવેશ પ્રતિબંધિત છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ ભગવાન શિવને સમર્પિત સોમનાથ મંદિર વિશે, જેના પર મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે, જે ચોક્કસપણે ભક્તોની લાગણીઓને ખૂબ ઠેસ પહુચે  છે.

વાસ્તવમાં, આ સબંધમાં મંદિર ટ્રસ્ટ નું કહેવુ છે કે આ પ્રકારની વ્યવસ્થા સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવી છે અને કોઈ પણ કિસ્સામાં આ મંદિરમાં બિન-હિન્દુઓની એન્ટ્રી પ્રતિબંધિત છે. જો કે, કોઈ પણ હિન્દુઓને ભગવાન ભોલેનાથના આ મંદિરમાં પ્રવેશ કરવો છે,

તો તેમને પ્રથમ મંદિરના ટ્રસ્ટ બોર્ડની પરવાનગી મેળવવી પડશે. તમારી માહિતી માટે બતાવી દઈએ કે આપણા પડોશી દેશ નેપાળના કાઠમંડુ માં  આવેલું ભગવાન ભોલેનાથના પ્રખ્યાત પશુપતિનાથ મંદિર છે.  જેની માન્યતા અને ખ્યાતિ ઘણા દેશોમાં છે.

એવું કહેવાય છે કે આ મંદિરમાં ચાર મોં વાળા  શિવલિંગ છે, જેનો સબંધ કેદારનાથના શિવલિંગ સાથે સંકળાયેલું છે. પરંતુ દુર્ભાગ્યવશ ભગવાન શિવના આ મંદિરમાં પણ હિન્દુઓને છોડીને  અન્ય ધર્મોના લોકો દૂર જઈ શકતા નથી.

બીજી તરફ વાત કરીએ કેરળના જાણીતા ગુરુવાયુર મંદિર છે કે પછી તમને કહીયે કે આ મંદિર ના વિશે પણ કહેવામાં આવ્યું છે કે બિન હિન્દુઓને પ્રવેશ અહીં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. માત્ર એટલું જ નહીં, પણ તમને એ પણ બતાવીએ  કે દક્ષિણ ભારતના ખૂબ જાણીતા જગન્નાથ મંદિરમાં પણ હિન્દુઓને પ્રવેશ પ્રતિબંધિત છે.

કેરાલાના પદ્મનાભસ્વામી મંદિર, જ્યાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે અને આ મંદિર ભારતના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિર ફક્ત આપણા દેશમાં જ ચર્ચામાં નથી પરંતુ એનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર હિન્દુઓના પ્રવેશને પ્રતિબંધિત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer