મહાભારત માં તમે જોયું અથવા સાંભળ્યું હશે કે ગંગા પુત્ર ભીષ્મ પિતામહ કુરુક્ષેત્ર ના મેદાન માં બાણો ની શૈય્યા પર સુતા હતા. એનું શરીર ધરતી ને સ્પર્શી શકતું પણ ન હત્ય અને આકાશ ને પણ નહિ. તમે ક્યારેય એ જાણ્યું કે બાણો ની શૈય્યા પર કેમ સુવું પડ્યું હતું ભીષ્મ ને….
આવો જાણીએ એ રહસ્ય વિશે જે અર્જુન અને ભીષ્મ ની વચ્ચે થયું હતું. ત્યાર બાદ ભીષ્મ થાકીને નીચે બેસી ગયા હતા અને તે ઉંચાઈ માં પણ ખુબ વધારે હતા. તેથી તેને ધરતી પર કોઈ સ્વીકાર કરતા ન હતા.
તેથી તેના અષ્ટમી ના દિવસે પ્રાણ ગયા હતા. એ પણ સૂર્ય દેવતા ને કારણે ગયા હતા. એ ભીષ્મ પિતામહ ચાર પેઢીઓ સુધી જીવિત રહેવા વાળા સૌથી વૃદ્ધ મનુષ્ય હતા. એમની ભીષ્મ પ્રતિજ્ઞા ને કારણે એમણે જીવન ભર કોઈ વિવાહ કર્યા ન હતા.
એટલી લાંબી ઉમર મેળવવાને કારણે એને ધરતી માતા સ્વીકાર કરતી ન હતી. અર્થાત ભૂમિ એ ઈચ્છતી ન હતી કે ભીષ્મ એના ખોળામાં એમના પ્રાણો નો ત્યાગ કરે. આ રીતે આકાશ પણ એના મૃત્યુ નો સ્વીકાર કરી શકતું ન હતું.
ભીષ્મ સંતાન રહિત હતા તેથી એની ઉપર પિતૃ ઋણ હતું. તેથી એમણે અર્જુન ને કહ્યું કે, “ હે વત્સ, મને તમે આ રણભુમી માં બાણો ની શૈય્યા પર સુવડાવી દો જેનાથી હું સૂર્ય ના ઉત્રાયણ માં આવવાથી મારી ઈચ્છા શક્તિથી મરી જઈશ.
એમના પિતામહ ના આ આદેશ ના કારણે જ અર્જુન એ અસંખ્ય બાણો ની શૈય્યા પર ભીષ્મ ને સુવડાવી દીધા. તે એ અવસ્થા માં રહ્યા જે ધરતી પર નહિ અને આકાશ માં પણ.
આ દિવસે ત્યાગ થયા પ્રાણ મહા મહિના ની શુક્લ પક્ષ આઠમ ના દિવસે સૂર્ય દેવતા ને ઉતરાયણ માં આવ્યા પછી ભીષ્મ એ એમના પ્રાણ નો ત્યાગ કર્યો. આ કારણે હિંદુ ધર્મ માં ભીમાષ્ટમી ભીષ્મ અષ્ટમી નું મહત્વ છે. આ દિવસે પિતૃ ની શાંતિ માટે પૂજા કર્મ કાંડ કરવામાં આવે છે.