જ્યોતિષી મુજબ આપણા જીવનમાં રાશિફળનું ખૂબ જ મહત્વ હોય છે જેના કારણે રાશિફળ આપના જીવનમાં ખૂબ જ જરૂરી છે અને બુધ રાશિ બદલીને મેષથી વૃષભમાં પ્રવેશ કરી રહ્યો છે. વૃષભ રાશિમાં બુધ 30 મેં સુધી રહેવાનો છે અને આ બુધના દુશ્મન શુક્રનું સ્વામિત્વ ધરાવતી રાશિ છે અને તેમજ ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે જાણો બારેય રાશિ માટ આ રાશિ પરિવર્તન કેવું રહેશે તેના વિશે જાણ કરવામાં આવી છે તો ચાલો આપણે જાણીએ આ રાશિઓ વિશે.
મેષ: આ રાશિ પરિવર્તન મેષ જાતકો માટે શુભ રહેશે. ધન સંબંધિત કાર્યોમાં રાહત મળશે. પરેશાનીઓ દૂર થશે.. તમારા દ્વારા કરેલ મહેનત રંગ પણ લાવી શકે છે અને જીવન સાથી સાથે સારો સમય પસાર કરશો અને તમારા પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સંબંધો સારા બનવાના છે અને બાળક ના અભ્યાસ થી લઈ ને બધી ચિંતા દૂર થશે. પણ તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે.
વૃષભ: આ રાશિના જાતકો ખૂબ જ ખુશ રહેતા હોય છે અને તેઓ જન્મતાની સાથે જ પોતાનું ભાગ્ય ખોલી નાખે છે અને આ સંચારથી જ તમારો ઉત્સાહ વિવાહિત જીવનમાં રોમાંચ અને પ્રેમમાં વધારો કરશે તેવા સંયોગ છે અને તમારામાં રોમાંચ વધશે જેનાથી તમે અને તમારા લાઈફ પાર્ટનર ખુશીથી રહેશો અને ઝગડાનો કોઈ વિષય રહેતો નથી અને તમારા માટે બુધ શુભ સ્થિતિમાં રહેશે. નોકરીમાં ઉન્નતિ થઇ શકે છે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળશે.
મિથુન: મિથુન રાશિના જાતકો માટે આ સમય પરેશાનીઓનો રહેશે અને પરેશાનીઓ વધવાની શકયતા છે અને તેમજ બારમા ભાવનો બુધ આર્થિક મામલે વિઘ્ન ઉત્પન્ન કરશે તેમજ તમારે સાવધાન રહેવાની જરૂર છે અને જોખમ લેવાથી બચવું તમારા જીવનમાં અનેક જાતની મુશ્કેલીઓ આવી શકે છે પણ આ મુશ્કેલીઓનો તમે સામનો કરી શકશો અને જેમાંથી તમને સફળતા પ્રાપ્ત થશે.
કર્ક: કર્ક રાશિના જાતકો માટે બુધ અગિયારમાં ભાવનો રહેવાનો છે અને જેના કારણે કાર્યોમાં વધારો થઇ શકે છે અને બિઝનેસમાં તરક્કી થઈ શકે છે અને મનગમતાં કામ પૂર્ણ થઇ શકશે તેમજ વેપાર કરો છો તો તેમાં પણ તમને તેજી આવવાની છે અને કોઈ મોટા બિઝનેશ પ્રત્યે તમને શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે અને ધધામાં તમને સફળતા મળવાની છે.
સિંહ: સિંહ રાશિના જાતકો માતેબુધ દશમ ભાવનો રહેવાનો છે અને ત્યારબાદ આત્મવિશ્વાસ વધશે અને તમારા જીવનમાં તમે ઘણી સફળતાઓ પ્રાપ્ત કરશો અને અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે અને તેમજ ધન સંબધિત કાર્યોમાં ગતિ આવી શકે છે અને આ સિવાય પરિવારનો સહયોગ મળશે અને આમ જ ઘણી સફળતાઓ મળવાની છે.તમારી પાસે હિંમત અને ઉર્જા શક્તિ વધુ હશે. પરિણામે, તમે નિર્ણયો પણ લઈ શકશો અને ક્ષેત્રમાં સફળતાની સંભાવના સૌથી વધુ રહેશે.
કન્યા: આ રાશિ માટે બુધ નવમાં ભાવનો રહેશે. સુખમાં વૃદ્ધિ થઇ શકે છે. જૂના વિવાદોથી છુટકારો મળી શકે છે. અટવાયેલાં કાર્યો ફરીથી શરૂ થઇ શકે છે.તેમની નજર ખર્ચ પર પડી રહી છે અને જેના પરિણામે નકામા ખર્ચને ટાળવા માટે તેમને મુસાફરી પણ કરવી પડી શકે છે.
તુલા: આ રાશિના લોકો માટે બુધ પરેશાનીઓ વધારી શકે છે. ધૈર્યથી કામ કરવું. સાવધાન રહેશો તો હાનિથી બચી શકો છો. વિવાદોનો સામનો કરવો પડી શકે છે.રોમાંસની બાબતમાં નિરાશા હાથમાં લેશે અને પ્રેમ લગ્નમાં પણ વિલંબ થઈ શકે છે, તેથી શિક્ષણની સ્પર્ધા પૂર્ણ કરવાનું વધુ સારું રહેશે તાકાતમાં રોકાયેલા રહો, જેના પરિણામે મોટી સફળતા મળશે.