કોરોના ન થયો હોય એવા લોકોને પણ થઈ રહ્યો છે મ્યુકરમાયકોસીસ ( બ્લેક ફંગસ); જાણો એની પાછળ નું વૈજ્ઞાનિક કારણ

હાલમાં કોરોના મહામારી પછી સમગ્ર દેશ ઉપર મ્યુકાર માય્ક્રોસીસ નામનો વાયરસ ફેલાઈ રહ્યો છે. જેને black fungus કહેવામાં આવે છે.આ એક કાળા પ્રકારની કાળા કલરની પણ ફૂગ માણસ ના શરીર ઉપર જોવા મળતી હોય છે. અને કોરોના ની પરિસ્થિતિ એ ખૂબ જ વધારે હાહાકાર મચાવ્યો હતો

ત્યારે આવા પર સમયમાં સંપૂર્ણ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. ત્યારે હવે એક પછી એક નવા વાયરસ બજારમાં આવી રહ્યા છે. અને કોરોનાની અસર ના કારણે કેટલાક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. અને કેટલાક લોકોને પૂરતી સારવાર નથી મળી રહી તો કેટલાક લોકોને નિદાનની અપૂરતી સુવિધાના કારણે આર્થિક અને માનસિક રીતે અનેક પ્રકારની યાતનાઓ ભોગવવી પડી રહી છે.

ત્યારે આવા લોકોને કોરોના ની આડ અસરના કારણે એક નવો ગંભીર રોગ કોરોના ના દર્દી માં જોવા મળી રહ્યો છે. તેમને મ્યુકર માય્કરોસીસ નામ આપવામાં આવી રહ્યું છે. હવે પછી આ મ્યુકર માય્ક્રોસીસ ને લોકો બે પ્રકારના ગંભીર રોગ કરી જોઈ રહ્યા છે.

એક black fungus અને બીજું white fungus સામાન્ય રીતે કોરોના નો રોગ લાગ્યો હોય તેમને આ black fungus અને white fungus રોગ થવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે જે વ્યક્તિને અત્યાર સુધીમાં કોરોના થયો નથી તે વ્યક્તિ પણ હવે black fungus અને મ્યુકર માય્ક્રોસીસ રોગનો શિકાર બની રહ્યા છે.

હાલમાં એક ભયંકર સમાચાર મળી રહ્યા છે કે પંજાબમાં અત્યાર સુધીમાં black fungus ના બસ્સો કરતા વધારે દર્દીઓ સામે આવ્યા છે. તેમાં બસોમાંથી ૫૦ કરતા વધારે દર્દીઓ એવા છે. કે જેમને છે.લ્લા ત્રણ વર્ષમાં ક્યારેય કોરોના થયો નથી છતાં પણ તેમને મ્યુકર માય્ક્રોસીસ રોગ થઈ રહ્યો છે.

તેના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે જે લોકો ને કોરોના થયો હોય તે લોકોને સારવાર સમયે સ્ટીરોઈડ ના ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય અને ખૂબ જ ભારે ઈન્જેક્શન આપવામાં આવ્યા હોય પરંતુ હવે પંજાબમાં સામે આવેલી આ હકીકત સામે સામે સામાન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

તેના કારણે black fungus નો સંક્રમણ ફેલાયું હતું પરંતુ ડોક્ટરોને દ્વારા એવું જણાવવામાં આવ્યું છે. કે ૫૦ કરતા વધારે દર્દીથી એવા છે. કે જેમણે બીજી કોઈ પણ બીમારી ની દવા લીધી ન હતી તેમને પણ આપવામાં આવ્યા ન હતા અને આ લોકો બીજી કોઈ અન્ય ગંભીર બિમારીથી પિડાતા ન હતા

તેમને કોરોના પણ નહોતો થયો છતાં પણ તેમને અત્યારે આ મ્યુકર માય્કરોસીસ નામનો રોગ થયો છે. ડો ગગન દીપ સિંહ ના જણાવ્યા પ્રમાણે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેમને આ બીમારી થવાનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે.

તે સાથે ડોક્ટર ગગનદીપ એવું જણાવે છે કે black fungus ને કોઈને કોઈ સંક્રમણ આવવાથી નથી પહેલા તો પરંતુ તે સમયસર ખબર પડી જાય છે. તો તેમની સારવાર શક્ય બને છે. જો કોઈપણ વ્યક્તિને અન્ય બીમારીના કારણે black fungus નો શિકાર બની શકે છે.

પરંતુ મહત્વનું છે કે પંજાબમાં હાલમાં જ આમ બીમારીને મહામારી જાહેર કરવામાં આવેલી છે. આ બીમારીના કારણે દરરોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે. અને ૨૦૦ થી ૩૦૦ લોકો વધારે મૃત્યુ પામી રહ્યા છે. અને કોરોના ના કારણે કયા દર્દીઓને આ રોગ થઈ શકે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ રોગ થવાની સૌથી વધારે શક્યતા છે.

ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને લોહીના રક્તકણોનો દબાણ વધતું ઓછું અથવા જે લોકો સુધી રોજ ની દવા ખૂબ જ લાંબા સમયથી લઈ રહ્યા હોય તે લોકોને આ રોગ થવાની શક્યતા સૌથી વધારે છે.

આ રોગનો ચેપ કઈ રીતે ફેલાય છે. ઉપર જણાવ્યા પ્રમાણે આ ફૂગ ના સુક્ષમ માં કણો વાતાવરણમાંથી નાક દ્વારા આપણે શરીરમાં પ્રવેશ કરે છે. અને આ રોગ એક માણસથી બીજા માણસમાં ફેલાતો નથી પરંતુ વાતાવરણમાં રહેલા અમુક ફૂગ નાશક ઘણો વાતાવરણમાં ફેલાય છે..તેના કારણે માણસના સ્વાસ્થ્ય પ્રવેશે છે. તેનાથી આ રોગ ફેલાય છે.

આ રોગથી બચવું કઈ રીતે : આ રોગ થી બચવા માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત દરેક દર્દી માટે ઓકસિઝનમાં જ તદ્દન નવું જ વાપરવું રહેવાનું રહેશે અને દરેક દર્દીને નવું આલ્કલાઇન પાણી વાળું અને હ્યુંમીદીફયારવાળુ માસ્ક પહેરવાથી આ ફંગસ ના રોગ નો શિકાર બનતા નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer