દરરોજ અલગ અલગ ચા પીવાથી ખુલી જાય છે ભાગ્યના દરવાજા, જાણો કયા દિવસે કઈ ચા પીવી…

ચા પીવી  દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. એક કપ ચાથી તમારા ગ્રહને સારા બનાવી ભાગ્યને ચમકાવી શકાય છે. આ માટે સાત દિવસમાં અલગ અલગ રીતની ચા પીવી જોઈએ.

તો જાણો કયાં દિવસે કઈ ચા પીવાથી ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. એટલા માટે જ આજે અમે તમને આ લેખ દ્વારા  ક્યાં વારે કઈ ચા પીવી જોઈએ તેના વિષે જણાવવા ના છે. જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે, તો ચાલો જાણીએ ક્યાં વારે કઈ ચા પીવી જોઈએ.

સૌપ્રથમ રવિવાર, રવિવાર ના દિવસે ગોળ વાળી ચા પીવી જોઈએ. જો તમે રવિવારે ગોળ વાળી ચા પીવ તો તમારા ઉપર સૂર્ય દેવ પ્રશન્ન થઈ જષે. એટલું જ નહીં જો તમે ગોળ વાળી ચા માં આદું નાખી ને પિસો તો ભગવાન સૂર્ય તમારા ઉપર ખુબજ પ્રસન્ન થસે અને તેની સાથે સાથે તમારા ઉપર ભગવાન સૂર્ય પૈસા નો વર્ષાદ પણ કરશે.

હવે આવે છે સોમવાર, સોમવાર ના દિવસે બધાજ લોકો એ સાકર વાડી ચા પીવી જોઈએ, સાકર વાળી ચા પીવાથી સાક્ષાત ચંદ્રમા આપણાં ઉપર પ્રસન્ન થઈ જાય છે અને તે આપણી બધીજ મનોકામના પૂરી કરે છે.

હવે આવે છે મંગળવાર, મંગળવાર ના દિવસે લવિંગ ની ચા પીવી જોઈએ. એવું કહેવામા આવે છે કે જો તમે મંગળવારે લવિંગ ની ચા પીવ તો તમારા મંગળ ઉપર જે કઈ પણ ભાર હોય છે તે દૂર થઈ જાય છે. હવે આવસે બુધવાર, બુધવાર ના દિવસે તુલસી વાળી ચા પીવી જોઈએ,

બુધવાર ના દિવસે તુલસી વાળી ચા પીવાથી બુધ ના પ્રભાવ માં વૃદ્ધિ આવે છે. હવે  આવે છે ગુરુવાર, ગુરુવાર ના દિવસે કેસર વાડી ચા પીવી જોઈએ, જો તમે કેસર ની સાથે સાથે તેમાં થોડું મધ પણ નાખો તો તે તમારા માટે ખુબજ શુભ ગણવામાં આવે છે.

હવે આવે છે શુક્રવાર,શુક્રવારે ખાંડ વાળી ચા પીવી. આ દિવસે ચામાં ઈલાયચી નાખી શકો છો. તેનાથી શુક્ર ગ્રહ મજબૂત હોય છે. શુક્રવારે લીંબૂની ચા નહી પીવી જોઈએ. હવે આવસે શનિવાર, શનિવાર ના દિવસે શનિવારના દિવસે ચામાં કાળી મરી અને લીંબૂ નાખી પીવું શુભ હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer