ફિલ્મના શૂટિંગ દરમિયાન બોલિવૂડની આ એક્ટ્રેસ થઈ ગઈ હતી અમિતાભ થી પ્રેગ્નેન્ટ, નામ જાણીને ચોંકી ઉઠશો

મુંબઈ બોલીવુડ ની દુનિયા વિશે અમે તમને કંઈક ને કંઈક નવી વાતો જણાવતા હોઈએ છીએ. બોલીવુડ દુનિયા એમ જ ગ્લેમરની દુનિયા નથી કહેવામાં આવતી. જે કોઈ ગ્લેમર માં ફસાઇ જાય છે તે પોતાને ક્યારેય તેનાથી દૂર રાખી શકતા નથી. બોલિવૂડમાં દર વર્ષે ઘણી ફિલ્મો બને છે, આમાંથી ઘણી ફિલ્મો હિટ થાય છે, તો ઘણી ફ્લોપ થતી હોય છે. પરંતુ ઘણી એવી ફિલ્મો પણ હોય છે જે સુપરહિટ પણ થતી હોય છે અને ઇતિહાસ બનાવી દેતી હોય છે. આજે અમે તમને એવી જ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બોલીવુડની ફિલ્મ શોલે ના વિશે કોઈને કંઈ જ જણાવવાની જરૂર નથી. શોલે ફિલ્મ બોલિવૂડની સૌથી હિટ ફિલ્મોમાંથી એક છે, શોલે ફિલ્મ એ ઇતિહાસ બનાવી દીધો છે, શોલે ફિલ્મમાં બધા જ હોય કે ઠાકોર બધાએ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. આ ફિલ્મના ના ડાયલોગ આજે પણ લોકોની જીભ પર રહેતા હોય છે. ફિલ્મમાં ગબ્બર દ્વારા બોલાયેલા બધા ડાયલોગ ખૂબ જ ફેમસ થયા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે શોલે ફિલ્મ બની હતી ત્યારે તે સમયે વધારે ચાલી નહોતી, તેનાથી તેના નિર્માતાઓને ખૂબ જ દુઃખ થયું હતું. પરંતુ થોડા સમય પછી જ્યારે તે ફિલ્મ ચાલવાનું શરૂ થયું ત્યારે તેણે ઇતિહાસ બનાવી લીધો હતો. આજના સમયમાં શોલે ફિલ્મમાં ની જેવી ફિલ્મ બનવી ખૂબ જ મુશ્કેલ છે. શોલે ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી એવી ઘટનાઓ થઈ હતી,

આજે અમે તમને એમાંથી એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમારા હોશ ઉડી જશે. શોલે ફિલ્મમાં અમિતાભ એ જય નો કિરદાર નિભાવ્યો હતો, આ કિરદાર થી તેને લોકોના દિલમાં ઘર કરી લીધા હતા. પરંતુ ઘણા લોકો જાણે છે કે શોલે ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ના લીધે એક્ટ્રેસ ગર્ભવતી થઈ હતી.

હા તમે જાણો છો કે ફિલ્મી ગલિયારો માં અમિતાભ બચ્ચન અને રેખા ના પ્રેમ ના કિસ્સાઓ ખૂબ જ મશહુર હતા પરંતુ કોઇ કારણોસર તેઓ ના લગ્ન થઈ શક્યા ન હતા. તમે તમારા મગજના ઘોડા ને વધારે ના દોડાવો. રેખા તે અભિનેત્રી નથી, તેના પછી અમિતાભ બચ્ચન જયા બચ્ચન ની નજીક આવી ગયા હતા.

તેઓ બંને ને પ્રેમ થયો હતો અને પછી તે બંને એક લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જયા બચ્ચન ની અંદર એ બધી ખૂબીઓ છે જેની અમિતાભ બચ્ચનને તલાશ હતી. તે બંનેએ લગ્ન કરી લીધા હતા. શોલે ફિલ્મમાં જયા બચ્ચન પણ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે બંનેના લગ્ન થઈ ગયા

Leave a reply:

Your email address will not be published.

Site Footer