ગૌમુત્રના છે અગણિત ફાયદા, મોટામાં મોટા રોગ પણ થઇ જાય છે દુર, જાણો ઉપયોગની સાચી રીત…

ભારત જ્યાં હિંદુ ધર્મ ની માન્યતા ને માનવા વાળા લોકો નિવાસ કરે છે. આ એ દેશ છે જ્યાં દરેક ધર્મ ની માન્યતા તમને જોવા મળશે.પણ હિંદુ ધર્મ ની માન્યતા અહિયાં સૌથી વધારે જોવા મળે છે.આજે અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ

કારણ કે અમે જોયું કે આ ધર્મ માં ગાય ને ભગવાન માનવામાં આવી છે. એટલું જ નહિ ગાય ને કોઈ પ્રાણી માનવામાં નથી આવતી. એની પૂજા પણ કરવામાં આવે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ગાય ના મૂત્ર એટલે કે ગૌમૂત્ર ની વિશે.

આજના અંકમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેમ એક પ્રાણી જેને માં નું નામ આપવામાં આવ્યું છે એના મૂત્ર થી તમને કેટલાય ફાયદા થઇ શકે છે. આ વાત આપણે બધા જાણીએ છીએ કે ગાય એ આપેલું દૂધ, દહીં, ઘી, ગોબર આપણને કેટલું કામ આવે છે

પણ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે ગાય નું મૂત્ર આયુર્વેદ ની દ્રષ્ટિથી ખુબ જ ખાસ માનવામાં આવ્યું છે. આવો કેવી રીતે આ વાત જાણીએ. ગાય ના દૂધ થી ગાય ના ગોબર સુધી દરેક વસ્તુ આપણને ખુબ જ કામ ની હોય છે.

એટલું જ નહિ એના સૌથી શુદ્ધ પણ માનવામાં આવે છે જયારે પણ કોઈ ના ઘર માં કોઈ મંગળ આયોજન હોય છે અથવા હવન હોય છે તો શુદ્ધિ ની માટે ગાય નું ગોબર અને ગૌમૂત્ર નો ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર શુદ્ધિ જ નહિ પરંતુ બીજા પણ ઘણા કામો માં ઉપયોગ કરવામાં આવે છે.

ગૌમૂત્ર નું સેવન રોજ કરવામાં આવે તો કેન્સર જેવી બીમારી માં પણ તમને જીવવાની રાહત આપી શકે છે પણ એની સાથે જ તમારે ખુદ ને પણ આ રોગ સાથે લડવાની હિંમત રાખવી પડશે આ ખુબ જ મહત્વપૂર્ણ ઉપાય છે.

ગૌમૂત્ર નું સેવન કરવાથી ઘણા પ્રકારના ની ત્વચા ની એલર્જી, એગ્જીમા, ગુમડા, ચામડી ઉખડવી, જેવી પરેશાની નો ઈલાજ થાય છે. આનું સેવન કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતા નો વિકાસ થાય છે. ગૌમૂત્રનું સેવન કરવાથી પેટ ની બીમારી, લોહી ની શુદ્ધિ, ટીબી ની બીમારી ના ઈલાજ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer