અમેરિકામાં હનુમાન દાદાએ બતાવ્યો ચમત્કાર, આ નાના બાળકને બચાવ્યો આવી રીતે….

વિશ્વમાં દરરોજ ચમત્કારી ઘટના બનતી હોય છે. અને જે લોકોને ભગવાન ઉપર સાચી શ્રદ્ધા હોય છે. અને સાચો વિશ્વાસ હોય છે. તે લોકોના તમે ગમે તેવા દુઃખ દૂર કરવા માટે ભગવાન સાક્ષાત હાજર રહેતા હોય છે. તેવામાં આજે અમે તમને હનુમાન દાદા નો સાક્ષાત્કાર થયો હોય અને પોતાના સાક્ષાત વર્ષા કરતા હોય તેવી સાચી ઘટના વિશે જાણકારી આપવાના છે.

ભગવાન હનુમાન દાદા તેમના સાચા ભક્તો નો હંમેશા રક્ષણ કરતા હોય છે. અને આવો જ એક કિસ્સો અમેરિકામાં બન્યો હતો અને અમેરિકામાં એક બિહાર ની મૂળ મહિલા તેમનું નામ પૂજા બહેન હતું અને તે પહેલેથી જ શંકર દાદા અને હનુમાન દાદા ને ખૂબ જ વધારે ભક્તિ કરતા હતા

તે પહેલેથી જ નિયમિત રીતે હનુમાન દાદાના પૂજા પાઠ કરતા હતા અને હનુમાન દાદા પૂજા પાઠ કરતા હતાં અને તેમને હનુમાનદાદાની ભક્તિમાં શ્રદ્ધા હતી તેઓ નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા અને પૂજા બહેનના લગ્ન વર્ષ 2014માં થયા હતા

ત્યાર પછી તેમના પતિની સાથે તે અમેરિકા રહેવા જતા રહ્યા હતા અને પછી બાળકનો જન્મ પણ થયો હતો અને તેની સાથે હંમેશા પૂજા-પાઠ કરતા હતા અને તેવામાં પૂજા બહેને ૨૧ દિવસ સુધી સતત હનુમાન ચાલીસા વાંચીને સંકલ્પ લીધો હતો અને ત્યાર પછી તે નિયમિત રીતે હનુમાન દાદાની પૂજા કરતી હતી

નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરતી હતી ત્યારે તેમનો બાળક ઘરનો દરવાજો ખોલી અને બહાર જતું રહ્યું હતું અને હનુમાન દાદા નો પૂજાપાઠ ચાલુ હતો અને હનુમાન દાદા હનુમાન ચાલીસાનું પઠન પઠન કરી રહ્યા હતા ત્યારે તે બાળક ત્યાં અંદર જ હતું

પરંતુ ઘરનો દરવાજો ખુલ્લો હતો એટલે માટે તે બાળક ઘરની બહાર જતું રહ્યું હતું તેથી પૂજાબેન તે બાળકને જોવા માટે તરત જ ઘરની બહાર જતા રહ્યા હતા અને ઘરની બહાર જોતાં જ તેમના ધ્યાનમાં આવ્યું કે તે બાળક એક ભાઈના ખોડા માં રમી રહ્યો હતો

રોડ ક્રોસ કરી અને તે ભાઈ ની પાસે હતો અને ત્યાં જઈને તેમણે પોતાના બાળકને ભેટી ગઈ હતી અને પેલા ભાઈએ પૂજાને તેમનું બાળક હાથમાં આપ્યો હતો અને બીજાએ ફરીને જોયું તો ત્યાં પેલા ભાઈ ત્યાં હતા નહીં એટલા માટે ત્યાં હાઇવે ઉપર જેટલા વાહનો હતા કે તે પૂજા તે ભાઈ ને ગોતવા માટે આજુ બાજુ ખૂબ જ વધારે નજર કરવી હતી

તેમણે આંખો રોડ ક્રોસ કરી અને તેમનું બાળક વહેલી બાજુ કઈ રીતે પહોંચી ગયું હતું અને રોડ ક્રોસ કરી અને તેમના બાળકને કોણે રોડ ક્રોસ કરાવ્યો હતો અને તેવામાં તેમને પુજારણ પૂજા દરમિયાન વિચાર આવ્યો હતો કે તેમની બાળકની રક્ષા કરવા માટે બીજું કોઈ વ્યક્તિ નહીં

પરંતુ સાક્ષાત હનુમાન દાદા આવ્યા હતા અને સાક્ષાત હનુમાન દાદાની કૃપા તેમને પડી હતી અને હનુમાન દાદા એ તેમની બાળક સાથે રહી અને રોડ ક્રોસ કરાવ્યો હતો હનુમાન દાદાની આરતી ફાઈ નો સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પછી 108 વાર જાપ કરવાનો રહેશે.

તેથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થશે. માણસને દરેક ક્ષેત્રે ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. માણસના જીવનમાં તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત થશે. અને તેમની જીવન માં હિંમત અને આત્મવિશ્વાસ માં વધારો થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer