પ્રેમને કોઇ ઉંમર હોતી નથી એવું કહેવામાં આવે છે. સંસારિક લગ્નજીવન અને ભાગ્યની બાબત છે. આજે અમે તમને એવી એક ઘટના વિશે જાણકારી આપવાના છે. કે જે ઘટના વિશે જાણકારી પ્રાપ્ત કરી અને તમે આશ્ચર્યચકિત થઈ જશો..
ખરેખર આ સમગ્ર વાર્તા એક એવા પતિ-પત્નીની છે. કે જેમણે વર્ષો પહેલા લગ્ન પછી એક વર્ષ પણ પૂરાં ન થયા હતા અને ભાગ્ય બંને એકબીજાથી દૂર કરી નાખ્યા હતા પરંતુ આજે હવે તેમની પ્રાર્થના અને ભગવાન દ્વારા સ્વીકારવામાં આવી છે.
આજે તેમના જીવનના અંત સમયે એટલે કે લગ્નના 70 વર્ષ પછી એકબીજાને મળી શક્યા છે. શારદા નામની મહિલા દ્વારા તેમના ૭૨ વર્ષના પછી તેમના પતિને મળી શકે છે. કુદરત ની મહેરબાની કહો કે ૮૫ વર્ષના શારદાના પતિ હવે નારાયણભાઈ ની ઉંમર ૯૩ છે.
આ સમગ્ર આ સમગ્ર ઘટના તમને ખૂબ જ વધારે આશ્ચર્યજનક છે. પરંતુ આ ઘટના ખૂબ જ વધારે આઘાતજનક છે. તે સાચું પણ છે. અને તમને એ વસ્તુની જાણકારી આપી દે કે વર્ષ ૧૯૪૬માં નારાયણભાઈ ના લગ્ન થયા હતા અને તે બંનેને ખૂબ જ બાળપણની ઉંમરમાં લગ્ન થયા હતા
તે બંનેની લગ્ન સમયે ઉમર શારદાબહેનની 13 વર્ષથી અને નારાયણભાઈ ની ઉંમર ૧૭ વર્ષ સુધી અને લગ્નજીવન એક વર્ષ પણ પસાર થયું ન હતું પરંતુ કુદરતની કરામત ના કારણે બંને વ્યક્તિએ અલગ થવું પડ્યું હતું. અત્યંત આઘાતજનક છે. તમને એ વસ્તુ જણાવી દઈએ કે વર્ષ ૧૯૪૬માં શારદાબહેન અને નારાયણ ભાઈ ના લગ્ન થયા હતા
તે સમયમાં તે બંનેની ઉંમર ખૂબ જ નાની હતી અને તે સમયે શારદાબહેનની ઉંમર તેર વર્ષની હતી જ્યારે નારાયણ ની ઉંમર ૧૭ વર્ષની હતી અને તેમના લગ્ન જીવનનું એક વર્ષ પણ નથી થયું પરંતુ ત્યાર પછી બંનેને કુદરતની કેવી કરામત કે અલગ અલગ થવું પડ્યું હતું
નારાયણભાઈ દ્વારા તેમના પિતાજી ની સાથે મુંબઈ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે જવું પડ્યું હતું અને તેના કારણે સર્વે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા એટલા માટે તેમને પિતા ની સાથે ભૂગર્ભમાં ઉતરી જવું પડયું હતું અને તે સમયે પોલીસ દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
ત્યાર પછી શારદાબહેન અને તેમની સાસુ ને પકડવા માટે પણ પોલીસ કરાવી હતી પરંતુ શારદાબેન અને તેમના સાસુ ઘરેથી ભાગી ગયા હતા એટલા માટે તે બચી ગયા હતા ત્યાર પછી પોલીસ દ્વારા નારાયણના ઘરને પણ સળગાવી નાખવામાં આવ્યું હતું
ત્યાર પછી શારદાબેને તેમના માતૃભૂમિ પહોંચી ગયા હતા અને ત્યાં રહેવા લાગ્યા હતા પરંતુ નારાયણભાઈ ખૂબ જ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા અને ત્યાર પછી નારાયણભાઈના કંઈ ખબર અંતર મળ્યા ન હતા એટલા માટે શારદાબહેન દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા હતા
પરંતુ હકીકત ની વાત એ છે કે બીજા લગ્નથી શારદા બહેનના પુત્ર ભાર્ગવને તેમની માતા ના પહેલા પતિ એટલે કે નારાયણ સાથે પરિચય કરવાનું નક્કી કર્યું હતું અને તે વર્ષે સમયે આઠ વર્ષ પછી નારાયણભાઈ વર્ષ 1954માં જેલમાંથી મુક્ત થયા હતા
પરંતુ ભાર્ગવભાઈ ના પિતાજી ને પણ હૃદય રોગનો હુમલો આવવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું અને ત્યાં જીવલેણ રોગ ન આવવાના કારણે શારદાબેન ના બીજા પતિનું મૃત્યુ થયું હતું પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછી નારાયણભાઈના પણ બીજા લગ્ન થઈ ગયા હતા
શારદા ના પુત્ર અને તેમની માતા ના પ્રથમ લગ્ન વિશે તમામ જાણકારી હતી અને તેઓ ઈચ્છતા હતા કે શારદાબહેને નારાયણભાઈ એક સમયે ભેગા થાય અને ભાર્ગવને નારાયણભાઈના કેટલાક સંબંધો હોય છે
જાણકારી હતી અને આ તમામ સંબંધીઓ પાસે જાણકારી પ્રાપ્ત કરી અને સમાચાર ભાર્ગવભાઈ પાસે પહોંચ્યા કે નારણભાઈ હજી જીવંત છે. ત્યાર પછી લગ્નના ૭૨ વર્ષ પછી શારદાબહેન અને નારાયણભાઈ મળ્યા અને થોડો સમય સાથે વિતાવ્યો.