ભારતનું લડાકુ વિમાન મિગ-21 થયું ક્રેશ, પેરાશૂટ હોવા છતાં આ કારણે દેશના જવાન પાઈલોટ થયા શહીદ, જયહિંદ

પંજાબના મોગામાં મોડી રાતે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ મિગ 21 ઉડાન ભર્યા બાદ મોગા જિલ્લામાં લંગિયાના ખુર્દ ગામ પાસે ક્રેશ થયુ. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એરફોર્સના અધિકારીઓ
ઘટના સ્થળ પર છે.

એવુ નથી કે પહેલી વાર મિગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હોય, આ પહેલા પણ મિગ ક્રેશ થવાના સમાચારો આવતા રહે છે. માર્ચ 2021માં જ ભારતીયમીગ્મ વાયુસેનાનુ મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ જેમાં કેપ્ટનનો જીવ જતો રહ્યો હતો

મિગ વિમાન પ્રથમ વખત ક્રેશ થયું હોય એવું નથી, આ પહેલા પણ ઘણી વખત આપણે સાંભળી ચુક્યા છીએ કે આર્મી નું લડાકુવિમાન મિગ ક્રેશ થયું, છેલ્લે માર્ચ -2021 માં જ ઇન્ડિયન એરફોર્સ નું મિગ-21 આવી જ રીતે ક્રેશ થયું હતું જેમાં કૅપ્ટન નું મૃત્યુ થયું હતું.

આ પહેલા જાન્યુઆરીમાં રાજસ્થાનના સૂરતગઢમાં વાયુસેનાનુ મિગ-21 બાઈસન ક્રેશ થયુ હતુ. એ વખતે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

મીડિયા રિપોર્ટ મુજબ એર ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલટ અભિનવે મિગ 21થી રાજસ્થાનના સૂરતગઢ માટે ઉડાન ભરી હતી પરંતુ એ પહેલા જ મોગામાં ક્રેશ થઈ ગયુ. આ દૂર્ઘટનામાં કેપ્ટન અભિનવ ચૌધરીનુ મોત થઈ ગયુ છે. શુક્રવારે સવારે પાયલટ અભિનવ ચૌધરીનો મૃતદેહ મેળવી લેવાયો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer