જાણો મોદી સામે રાહુલ અને કેજરીવાલ ક્યાં ઉભા છે, કેન્દ્રમાં સત્તા માટે એક થઈ રહેલા વિપક્ષને ફટકો…

માર્ચ એપ્રિલ 2024 માં આપણે સૌ જાણીએ છીએ તેમ લોકસભાની ચૂંટણી યોજવાની છે. લગભગ બે વર્ષ કરતા પણ ઓછો સમય હવે બાકી રહી ગયો છે.. વિપક્ષ કેન્દ્રની વાત કરીએ તો આગળની સરકાર બનાવવા માટે તેઓ એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે ઘણી બધી જગ્યાએ ગઠબંધન થતા પણ જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ આ ગઠબંધન તૂટી પણ રહ્યા છે શું 2024 ની લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપ માટે મુશ્કેલી બનીને રહી જશે આ સવાલનો જવાબ હમણાં જ કેટલાક ન્યૂઝ સૂત્રો દ્વારા જાણવા મળ્યો છે…

બિહારની વાત કરીએ તો નીતીશ કુમારે ભાજપ સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા છે. જો લોકસભાની ચૂંટણી યોજાય તો દેશની આખી જનતા વિપક્ષને સત્તા આપવાના મૂળમાં લાગી રહી નથી. દેશની 56% જનતા મોદી સરકારના કામથી સંતુષ્ટ છે. જો ચૂંટણી યોજાશે તો ભાજપ સરકારને લોકસભામાંથી 543 માંથી 283 બેઠકો મળી જશે.. એટલે જનતા પોતે ભાજપ સરકારને લાવવા માટે બહુમતી આપતી જોવા મળી રહી છે…

હાલમાં સરકાર કોની બનશે તે અંગેની અટકડો ચાલી રહી છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો પણ લોકો માટે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ વખતે પીએમ નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઉભા છે. દેશની 53% જનતા મોદી સરકારને પાછા પીએમ પદ પર જોવા માંગે છે. આ ત્રણ નવ ટકા જ લોકો છે જેમ કોંગ્રેસના પદ પર રાહુલ ગાંધીને જોવા માંગે છે અને અન્ય સાત ટકા લોકો કેજરીવાલને પીએમ પદ પર જોવા માંગે છે.. આમ સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે જો આગામી દોઢ વર્ષ સુધી દેશની જનતા પીએમ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરશે તો સૌથી લાંબી સરકાર ચલાવવાનો રેકોર્ડ તેઓ પોતાના નામે કરી દેશે…

Leave a reply:

Your email address will not be published.

Site Footer