લંડન માં એક પત્ની તેના પતિને દગો દઇ રહી છે એ બાબતની જાણકારી તેના પતિને થઈ ગઈ. જ્યારે પતિ બાથરૂમમાં ગયો ત્યારે ત્યાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ પડી હતી. પતિને આ ટેસ્ટ કીટ જોઈને એટલા માટે આશ્ચર્ય થયું
કારણ કે પતિએ પોતે પહેલેથી જ નસબંધી કરાવી રાખી હતી. આ પુરુષની ઉંમર ૪૦ વર્ષ છે જ્યારે તેની પત્નીની ઉંમર ૩૭ વર્ષ છે. આ પુરુષને તેની પત્ની ઉપર ખૂબ જ વિશ્વાસ હતો
કે તે આંખ બંધ કરીને પણ પોતાની પત્ની ઉપર વિશ્વાસ કરતો પરંતુ એ બાબત જ્યારે તેની પત્નીએ જ ભૂલી કે તેને તેની મિત્ર અને તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે
ત્યારે તેના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. અગાઉ પણ પણ પત્નીએ પતિને કહ્યુ હતું કે તેને મહિલા સાથે સંબંધ બાંધ્યો છે પરંતુ પતિ ને એવું લાગ્યું હતું કે આ ફક્ત તેના પત્ની ની કલ્પના જ છે.
પરંતુ પતિ એ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે ખરેખર કોઈ મહિલા સાથે સંબંધ બાંધી લેશે અને એટલી આગળ વધી જશે. મહિલાના પતિએ કહ્યું કે તેની પત્ની સાઇકલિંગના બહાને વધારે સમય ઘરથી બહાર રહેતી હતી.
અને આ દરમિયાન તેણે દગો આપ્યો હતો. તેણે પોતાની મહિલા મિત્ર અને તેના પતિ સાથે સંબંધ બાંધ્યા હતા. પતિ જ્યારે આ બાબતની ચોખવટ વિશે કહ્યું ત્યારે પત્નીએ ફક્ત એટલું જ કબૂલ્યું હતું
કે તે તેની સ્ત્રીમિત્ર સાથે ઊંઘતી હતી પરંતુ જ્યારે પતિ દ્વારા વધુ દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કબૂલી લીધું હતું કે તેણે મિત્ર ના પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.