દુનિયામાં સ્ત્રીઓને ખુબજ સમ્માન આપવામાં આવે છે. કારણકે આપણે બધાને ખબર છે કે સ્ત્રીથી જ આપણું જીવન છે. દેવીની જેમ મહિલાઓને પૂજવામાં આવે છે. ભારતીયત મહિલાને દેવીનો દરજ્જો આપવામાં આવે છે. અને કહેવાય છે કે તે ઘરમાં લક્ષ્મીનું રૂપ હોય છે. એક સ્ત્રીના ઘણા રૂપ હોય છે. જેવી રીતે મહિલા કુળની લાજ બચવાનું કામ કરે છે
પોતાના નૈતીક અને સામાજિક આચરણને પવિત્ર રાખે છે. પણ ઘણી સ્ત્રી એવી પણ હોય છે જેના કર્મ કુળના વિનાશનું કારણ બને છે. એટલે કેવી રીતે ખબર પડે કે કઈ મહિલા ચરિત્રહીન છે અને કઈ મહિલા પવિત્ર આજે અમે તમને મહિલાઓના કેટલાક લક્ષણો બતાવા જઈ રહ્યા છીએ
જે તમને એક પવિત્ર અને સારી સ્ત્રીની ઓળખ કરવામાં મદદ કરશે. ચાલો જાણીએ. જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રની માનો તો જે મહિલાના હોઠો પર થોડા થોડા વાળ હોય તો તે મહિલા સારા ગુણો વાળી હોય છે. આવી મહિલાઓ ધર્મ કર્મ અને દાન પુણ્યમાં વધારે હોય છે.
આ થોડી આળસુ સ્વભાવની હોય છે. પણ પોતાના કામને જાતે જ કરવાનું પસંદ કરે છે. જે છોકરીના માથામાં તલ હોય તે છોકરીઓ તેના પતિને હમેશા ખુશ રાખે છે. એવી છોકરીઓ ખુબજ સીધી સાદી હોય છે. તે પોતાના પતિનો બધી જ જગ્યાએ સાથ આપે છે.
આત્મનિર્ભર હોય છે અને પોતાના પતિને ખુબજ પ્રેમ કરે છે. જે છોકરીઓના શરીર પર થોડા થોડા વાળ હોય તેવી છોકરીઓનું ચરિત્ર ખુબ જ પવિત્ર હોય છે. તે કોઈ પણ પરિસ્થિતિમાં ડરતી નથી અને બધી જગ્યાએ જીતે છે. આવી છોકરીઓમાં માતા સીતાના ગુણો હોય છે.
જે છોકરીઓની આઇબ્રો પાતળી હોય તેવી છોકરીઓ હમેશા પોતાના પતિ પ્રત્યે સમર્પિત હોય છે. તેને સાચા દિલથી પ્રેમ કરતી હોય છે. તે બધા વિશે સારું વિચારે છે. તેનું દિલ ખુબજ મોટું હોય છે. તેવી છોકરીઓ ખુબ જ સંસ્કારી હોય છે. અને પોતાના સંસ્કાર એક પળ માટે પણ નથી ભૂલતી.