દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી પ્રસિદ્ધ સિતારો માં અભિનેતા ધનુષ નું નામ પણ સામેલ છે. ધનુષ એ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક મોટું નામ કમાવી લીધું છે. સાઉથમાં તેમના ચાહનારા ની સંખ્યા લાખો કરોડોમાં છે.
આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ધનુષ નું પૂરું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. તેની સાથે જ તમને જણાવી દઈએ કે ધનુષ દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર માનવામાં આવતા રજનીકાંતના જમાઈ પણ છે.
ધનુષ એ આજ સુધી પોતાના ફિલ્મી કરિયરમાં શાનદાર ફિલ્મો આપી છે. જ્યારે બોલિવૂડમાં પણ તે જલ્દી જ કદમ રાખવા જઈ રહ્યા છે. ધનુષ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય અને હીટ છે. તે પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી વાર રાખતા હોય છે.
ત્યારે ઘણીવાર તેમણે તસવીરોમાં પોતાના શાનદાર ઘર ની ઝલક પણ દેખાડી છે. તો ચાલો આજે તમને ધનુષ ના શાનદાર ઘરની તસવીરો બતાવીએ. ધનુષ એ પોતાનું ઘર ખૂબ શાનદાર રીતે સજાવ્યું છે. ઘર ને જોઈને ખૂબસૂરતી સાફ નજર આવે છે.
અભિનેતાએ પોતાના ઘરના કેટલાક ભાગોમાં વુડન થી ફ્લોરિંગ કરાવી છે. તસવીરોમાં પાછળની અને લાકડા ની દિવાલ સોફાસેટ નજર આવી રહ્યા છે. ધનુષ ના ઘરના ડ્રોઈંગ રૂમ પર નજર નાખે તો તે પણ ખૂબ ખુબ સુંદર નજર આવી રહ્યું છે.
ધનુષના ઘરમાં બ્રાઉન કલર ના કવર ની સાથે સોફાસેટ રાખવામાં આવ્યા છે. જ્યારે ઘરની કેટલીક દીવાલો પર ખૂબસૂરત પેઇન્ટિંગ પણ લાગેલી છે. આ તસવીરોને જોઇને એ ક્લિયર જોવા મળે છે કે ધનુષ અને તેની પત્ની એશ્વર્યા બુક વાંચવા ના ઘણા શોખીન છે.
તેમના ઘરમાં ઘણી બુક્સ રાખવામાં આવેલી છે. ઘણીવાર તેઓ બુક વાંચતા પણ જોવા મળે છે, એશ્વર્યા પોતાના દીકરાની સાથે સોફા પર બેઠેલી છે અને તેની પાછળ પુસ્તકો ની લાઇન તમને જોવા મળી રહી છે. ધનુષના ઘરની બાલ્કની મા સીધો સૂર્યપ્રકાશ આવે છે.
બાલ્કની ઘણી ખુબ સુંદર છે અને તેમાં અભિનેતાએ હરિયાળી ને પણ જગ્યા આપી છે. સાથે જ બાલ્કનીમાં ગ્લાસની રેલિંગ છે અને ત્યાં ખુરશી પણ રાખવામાં આવી છે. ઘરના લોન એરિયા ની વાત કરવામાં આવે તો તે પણ જોવામાં આંખોને ઘણું સુકુન આપે છે.
ઘરના લોન એરિયામાં એશ્વર્યા યોગા કરતી નજર આવી રહી છે. લોનમાં ઘણા લાભદાયક છોડ પર લાગેલા છે. ધનુષ અને ઐશ્વર્યા એ પોતાના ઘરમાં મનને મોહી લેનારું મંદિર પણ બનાવ્યું છે. ઘર ના મંદિર ને જોઈને તેનાથી નજરને દૂર કરવી કોઈના પણ માટે મુશ્કેલ થઈ જશે.
બહારથી જોવા પર ધનુષ નું ઘર કોઈ ફાઈવસ્ટાર હોટલની જેવું જ દેખાઈ છે, સફેદ રંગમાં રંગાયેલું આ ઘર ખૂબ સુંદર લાગી રહ્યું છે. ધનુષ અને એશ્વર્યા નું ઘર અંદર અને બહાર બંને તરફથી ઘણું ખુબ સુંદર નજર આવે છે.
28 જુલાઈ 1983 માં જન્મેલા 37 વર્ષીય ધનુષ એ વીસ વર્ષની ઉમરમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે 18 નવેમ્બર 2004 માં સાત ફેરા લીધા હતા. આ લગ્ન ઘણા ખાસ અને સુરક્ષાના ઇંતજામ ની વચ્ચે તમિલ રિવાજ ની અનુસાર સંપન્ન થયા હતા. આજે બંનેને ચાર બાળકો યાત્રા રાજા, લિંગા રાજા, યાત્રા અને લિંગા ધનુષ છે.