જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૨૫/૦૬/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

સંબંધી માં કોઈ વિવાહ સંબંધી સમારોહ માં લોકો થી મુલાકાત ખુશી પ્રદાન કરશે. અનુભવી વ્યક્તિ ની સાનિધ્ય માં તમને કેટલીક સકારાત્મક વાત શીખવા મળશે તથા તમારા વ્યક્તિત્વ માં ચમક આવશે. તમને તમારી કાર્ય કુશળતા દ્વારા આશા થી વધુ સફળતા મળશે. વ્યવસાયિક તણાવ ને લીધે માથા નો દુખાવો અને માઇગ્રેન ની સમસ્યા રહશે. તમારી દિનચર્યા ને ખુબ વ્યવસ્થિત રાખવી. શુભ અંક :- ૯ શુભ રંગ :- બદામી

વૃષભ – બ, વ, ઉ (Taurus):

રાજનૈતિક અને સામાજિક કાર્યો પ્રત્યે તમારી રુચિ વધશે. સંપતિ સંબંધી કોઈ મુદ્દા પર પણ વિચાર થઈ શકે છે. કાર્યક્ષેત્ર માં તમારી સૂઝબૂઝ અને વિવેક દ્વારા કેટલાક સમય થી ચાલી રહેલી સમસ્યા માં સુધાર આવશે. દાંત્યજીવન માં નાની મોટી વાત ને ન ગણકારવી. પ્રેમ સંબંધ પણ ભાવુકતા પૂર્ણ રહશે. કોઈ મહત્વપૂર્ણ યાત્રા નો પણ યોગ બની રહ્યો છે. શુભ અંક :- ૪ શુભ રંગ :- સફેદ

મિથુન – ક, છ, ઘ(Gemini):

તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ તમારા માટે પ્રતિષ્ઠા વર્ધક રહશે. કોઈ પ્રસંગ માં જવાનું આમંત્રણ મળશે. કોઈ રોકાયેલ મહત્વપૂર્ણ કાર્ય માટે અનુભવી વ્યક્તિ ની સહાયતા લેવાથી નિરાકરણ થઈ શકે છે. કોઈ પ્રકાર નું પેમેન્ટ ની લેવડ દેવડ માં સાવધાની રાખવી, અને બીજા ની વાત માં ન આવવું. વ્યવસાયિક રૂપ થી સમય સારો છે. પરંતુ આજ ના દિવસે આયાત નિકાસ સંબંધી ગતિવિધિ માં રુચિ ન લેવી. શુભ અંક :- ૬ શુભ રંગ :- જાંબલી

કર્ક – દ, હ(Cancer):

આજ દિનચર્યા માં કેટલાક અપ્રયત્નશિલ બદલાવ આવશે. તેને ખુલા દિલ થી સ્વીકાર કરવા. આ બદલાવ તમારા માટે સકારાત્મક રહશે. સ્ત્રી માટે આજ નો દિવસ વિશેષ રૂપ થી શુભ છે. તેની ક્ષમતા અને પ્રતિભા તમારા લક્ષ્ય જ મેળવવામાં મદદ કરશે. ધ્યાન રાખવું કે કોઈ વીતેલી નકારાત્મક વાત તમારો આજ નો દિવસ ખરાબ કરી શકે છે. તેને કારણે કેટલાક સંબંધ ખરાબ થઈ શકે છે. શુભ અંક :- ૫ શુભ રંગ :- નીલા

સિંહ – મ, ટ(Leo):

પાછળ ના કેટલાક દિવસ થી ચાલતી થાક ભરેલી દિનચર્યા થી શાંતિ લેવા માટે રુચિ પૂર્ણ કાર્ય માં તમારો સમય વ્યતીત કરશો. આજ તમારા કોઈ રોકાયેલ કે ઉધાર આપેલા પૈસા આવી શકે છે. યુવા વર્ગ ને કરિયર સંબંધી કોઈ શુભ સૂચના મળી શકે છે. પરંતુ ધ્યાન રાખવું કે પૈસા આવવા ની સાથે સાથે ખર્ચ ની પણ સ્થિતિ રહશે. આજ બેદરકારી માં આવીને કોઈ પણ નિયમ નું ઉલ્લંઘન ન કરવું, કોઈ કાનૂની વિષય માં ફસાય શકો છો. શુભ અંક :- ૩ શુભ રંગ :- પીળા

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજે દ્રઢ નિશ્ચય થઈ ને તમારા પ્રત્યેક કાર્ય માં ધ્યાન દેવું. આર્થિક દ્રષ્ટિ થી આજ ના દિવસે તમારા માટે સારી સિધ્ધિ લાવી રહ્યો છો. આજ રચનાત્મક તથા મન મુતાબિક ગતિવિધિઓ માં તમે વ્યસ્ત રહેશો. વિધાર્થીઓ ને કરિયર સંબંધી કોઈ શુભ સૂચના મળી શકે છે. વ્યવસાયિક ક્ષેત્ર માં મેનેજમેન્ટ તથા કર્મચારીઓ ના વચ્ચે તાલમેલ બનાવીને રાખવું. આજ ના દિવસે તેની બેદરકારી ને કારણે અડચણ આવી શકે છે. શુભ અંક :- ૮ શુભ રંગ :- વાદળી

તુલા – ર,ત(libra):

આજ ઘર ને સુવ્યવસ્થિત રાખવા માં તમારી વિશેષ રુચિ રહશે. પાછળ ના કેટલાક સમય થી ચાલી રહેલી મુશ્કેલી તમારા માટે સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર થી ઘણી હદ સુધી સુલેહ થઈ જશે. થાક ની દિનચર્યા થી શાંતિ મેળવવા કોઈ એકાંત કે ધાર્મિક સ્થળ પર સમય વ્યતીત કરશો. આજ તમારી બેદરકારી ને કારણે કાર્યક્ષેત્ર માં કોઈ કાર્ય બગડી શકે છે. આજ ના સમયે તમારા ભવિષ્ય સંબંધી કોઈ પણ યોજના ને સ્થગિત રાખવી વર્તમાન ગતિવિધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. શુભ અંક :- ૯ શુભ રંગ :- આસમાની

વૃશ્ચિક – ન,ય(scorpio):

સંતોષકારક સમય ચાલી રહ્યો છે. જલ્દી કરવાની જગ્યા એ શાંતિપૂર્ણ રીતે કામ પૂરું કરવાનો પ્રયાસ કરવો. સ્વભાવ માં ઘમંડ અને અતિ આત્મવિશ્વાસ જેવી નકારાત્મક પરિસ્થિતિ ન આવવા દેવી. આજ ના સમયે સેવિંગ માં અછત રહશે. ફક્ત તમારા ગુસ્સા અને આવેશ પર કંટ્રોલ રાખવું જરૂરી છે. પાચન પ્રણાલી નબળી રહશે. તમારા મુશ્કેલ સમય માં જીવનસાથી નો સહયોગ તમારા માટે સંજીવની નું કાર્ય કરશે. શુભ અંક :- ૮ શુભ રંગ :- લાલ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

પરિસ્થિતિ સંપૂર્ણ તમારા પક્ષ માં છે. ફક્ત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના પર સારી રીતે વિચાર કરવો જરૂરી છે. આજ માર્કેટિંગ સંબંધી બધા કામ ને સ્થગિત રાખવું કારણ કે લાભ ની સંભાવના ઓછી છે. જીવનસાથી નો સહયોગ તમારી ઘણી મુશ્કેલી નું નિવારણ આવશે. શારીરિક અને માનસિક થાક હાવી રહશે. તેથી કેટલાક સમય મનોરંજન અને આરામ સંબંધી કાર્યો માં પણ વ્યતીત કરશો.  શુભ અંક :- ૯ શુભ રંગ :- લીલો

મકર – ખ, જ(Capricorn):

આજ તમે તમારા કાર્ય ને જેટલું વધુ પરિશ્રમ થી કરશો, તેના અનુરૂપ તમને ઉચિત પરિણામ મળશે. ભવિષ્ય સંબંધિત નિર્ણય કરવા થી તમારી અંદર આત્મવિશ્વાસ અને હિંમત પણ વધશે. કારોબારી વિસ્તાર સંબંધી યોજના બનશે. પરંતુ તેના પર નિવેશ કરવા પહેલાં બધા પગથિયાં પર વિચાર કરવો ખૂબ જરૂરી છે. કોઈ ઑફિશયલ યાત્રા થઈ શકે છે. યોગા અને મેડીટેશન પર પણ જરૂર ધ્યાન દેવું. ક્યારેક ક્યારેક નકારાત્મક વિચારો આવવાથી તણાવ રહેશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- ઓરેન્જ

કુંભ – ગ, શ, સ(Aqarius):

કેટલાક વિશેષ કાર્ય સંબંધી યોજનાઓ આજ કાર્યરત થશે. બીજા ના દુઃખ દર્દ અને તકલીફ માં તેની સહાયતા કરવી તથા તમારું સકારાત્મક વ્યવહાર સમાજ માં તમારી છબી ને વધુ ચમક આપશે. આજ કાર્યક્ષેત્ર માં તમારી ઉપસ્થિતિ થવી જરૂરી છે. વ્યર્થ ખર્ચ પર નિયંત્રણ રાખવું કારણ કે અકસ્માત જ કોઈ ખર્ચ આવવાની આશંકા છે. કારણ કે આજ ના દિવસે કર્મચારી પર વધુ વિશ્વાસ કરવો ઉચિત નથી. શુભ અંક :- ૨ શુભ રંગ :- સફેદ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

લોકો ની ચિંતા નાં કરી ને તમારી યોગ્યતા અનુસાર મન મુજબ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. તમને અવશ્ય જ કોઈ સિધ્ધિ મળશે. સામાજિક વિસ્તાર વધશે તથા રોકાયેલ પેમેન્ટ મળવાથી રાહત નો અનુભવ થશે. ક્યારેક ક્યારેક ઈગો અને વધુ વિશ્વાસ તમને તમારા લક્ષ્ય થી ભટકાવી શકે છે. ઘર નું વાતાવરણ મધુર બનેલું રહશે. અચાનક જ કોઈ જૂના મિત્ર થી મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહશે તથા જૂની યાદ તાજી થશે. શુભ અંક :- ૫ શુભ રંગ :- કેસરી

Leave a reply:

Your email address will not be published.

Site Footer