સુરતનો યુવાન પતિ અઘોરી બાવાના રવાડે એવો ચડ્યો કે એના નિયમના લીધે પત્નીને બનવું પડ્યું બેવફા, વાંચો જબરજસ્ત કિસ્સો

તાજેતરમાં સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પારડી નો યુવક અઘોરી બાબાના ચક્કરમાં પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો અને પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે બીજા પુરુષ સાથે સૂવું પડ્યું હતું.

પોતાનો પતિ વારંવાર ઉપેક્ષા કરતો હોવાથી પત્નીને પરપુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોતાનાથી અંદાજે ૨૦ વર્ષ મોટા પુરુષ સાથે તે રોજ શારીરિક સુખ માણતી હતી. પતિને આ બાબતની જાણ થઇ જતાં તેણે આ બંનેને પકડી પાડયા હતા.

કપરાડા તાલુકાના પરણીત યુવાન અને બે સંતાનના પિતા અને યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી આડ સંબંધ હતો. આ અનૈતિક સંબંધોની જાણ યુવતીના પતિને થઈ જતાં તેણે આ બંનેનું અપહરણ કરીને તેમને ઢોર માર માર્યો હતો. તેમને નગ્ન કરીને લાકડા સાથે બાંધી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો.

વાયરલ વિડીયો જોઈ પ્રેમીના પરિવારને આ અંગે જાણ થઈ ગઈ હતી જેથી તેઓ આ યુવકને જ્યાં રાખ્યો તો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તેમને છોડાવ્યા હતા. આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પરણિતાને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી.

પારડીના યુવાને યુવતી સાથે લગ્ન થી પુત્ર અને પુત્રી છે. યુવક મજૂરી કામ કરે છે. છેલ્લા એક વર્ષથી તે અઘોરીના સંપર્કમાં આવતા પોતાની પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો. પોતે પણ અઘોરી બનવા માટે પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા નો નિર્ણય કર્યો હતો.

જો કે પત્નીએ પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બોલાચાલી પણ કરી હતી. અને અંતે તે બીજા પુરુષ સાથે સંબંધ બાંધવા માટે મજબૂર થઈ હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer