બે નાના બાળકોએ 55 સેકન્ડનો એવો વિડિઓ બનાવ્યો કે તેમાંથી 5 કરોડ રૂપિયા કમાયા, જુઓ એવું ખાસ શુ છે એ વીડિયોમાં?

બે નાના ટેણીયાએ 55 સેકન્ડનો એવો વિડિઓ બનાવ્યો કે તેમાંથી 5 કરોડ રૂપિયા કમાયા, પરિવારને અચાનક લોટરી લાગી ગઈ. વીડિયો આ લેખ ના અંત માં મુકેલ છે

અત્યારે બધા લોકોને યૂ-ટ્યૂબ વિષે ખબર જ હશે એવામાં અંદાજે 14 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2007માં યૂ-ટ્યૂબ પર અપલોડ કરેલા એક વીડિયોએ આજ દિવસ સુધી અમેરિકાના નાગરિકને પૈસા ની કમાણી કરાવી છે. ખાલી 55 સેકન્ડના આ વીડિયોએ હમણાં એવી ધૂમ મચાવી છે કે આખા પરિવારની કિસ્મત ચમકી ગઈ છે. પૈસા નો વરસાદ થયો છે.

બે નાના બાળકોની મસ્તીનો આ વીડિયો લોકોને પણ પહેલાથી જ પસંદ આવતો રહ્યો છે. જો કે, તેની લોકપ્રિયતા દિવસે-દિવસે ખૂબ જ વધી રહી છે કે તેની ખરીદવા માટે પાંચ કરોડ રૂપિયા સુધીની નિલામી પણ થઈ છે. NFT એટલે કે નોન-ફન્જિબલ ટોકન તરીકે જ્યારે આ વીડિયોનું ઓક્શન શરૂ થયું ત્યારે રવિવારથી જ અચાનક તેની કિંમતમાં વધારો શરૂ થઈ ગયો છે. જે ખૂબ જ સારી વાત છે.

હાલ માં પાંચ કરોડ રૂપિયાની બોલી આ વીડિયોને ખરીદવા માટે બોલાઈ છે. અમેરિકાના આઈટી પ્રોફેશનલ એવા હૉવર્ડ ડેવિસ કેરે પોતાના બંને સંતાનોની નિર્દોષ મસ્તીવાળો આ વીડિયો તેના માતા-પિતાને મોકલવાનું નક્કી કર્યું હતું.

આમ તો વીડિયોની સાઈઝ મોટી હોવાથી તેઓ ઈમેલ નહોતા કરી શક્યા જેથી તેમણે યૂ-ટ્યૂબ પર અપલોડ કરીને માતા-પિતાને લિંક મોકલી હતી. તેમણે આ વીડિયોને ચાર્લી બિટ માય ફિંગર નામનું કેપ્શન પણ આપ્યું હતું. જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડીંગ માં ચાલી રહ્યું છે.

હમણાં તેમને જ્યારે આ વીડિયોને ડિલિટ કરવા માટે ઓપન કર્યો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે વીડિયોને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ પણ મળી ગઈ છે. જો કે, ત્યારે પણ તેમના મનમાં એક સવાલ થયો હતો કે આ વીડિયો યૂઝર્સે આટલો બધો પસંદ કેમ પડી રહ્યો છે? જે ખૂબ જ સારી વાત છે.

પરંતુ આ સવાલનો જવાબ તેમની પાસે ત્યારે પણ નહોતો અને આજે પણ નથી. વીડિયોમાં દેખાતા બે બાળકો ચાર્લી અને હેરી પણ અત્યારે તો જુવાનીમાં પગ મૂકી ચૂક્યા છે. અત્યારે તો આ બંને ભાઈઓ પણ હવે ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. અને સ્ટાર થઈ ગયા છે

હાલ માં આ વીડિયોના માધ્યમથી પરિવારે યૂ-ટ્યૂબ પર જાહેરાત દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી છે. જે બાદ હવે આ પરિવારે ફરી એકવાર NFT (નોન-ફન્જિબલ ટોકન) તેની હરાજી કરી હતી. આ હરાજીમાં આ વીડિયો માટે પાંચ કરોડ રૂપિયાની બોલી લાગી છે. નોનજે અચરજ ની વાત છે.

આ વીડિયોની લોકપ્રિયતાની વાત કરીએ અત્યાર સુધીમાં તેને 883 મિલિયન કરતાં પણ વધુ વ્યૂઝ મળ્યા છે. એટલે કે યૂ-ટ્યૂબ પર સૌથી વધુ જોવાયેલા વીડિયોમાંનો એક વીડિયો ચાર્લી બિટ માય ફિંગર પણ છે. જે હવે 10 વષૃ પછી ક્લાસિક ક્લિપ બની ગયો છે.જે ખૂબ જ સારી વાત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer