મોટા સમાચાર: બોર્ડની પરીક્ષા પહેલાં ધોરણ 10 અને 12 ના ટોટલ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ ને વેકસીન આપવાની સરકારે કરી તૈયારી, જાણો શુ છે સૌથી મોટો માસ્ટરપ્લાન…

સામાન્ય રીતે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા માર્ચમાં લેવાતી હોય છે આ વખતે પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પ્રથમવાર બોર્ડ પરીક્ષા જુલાઈમાં લેવામાં આવશે છે. અત્રે નોંધનીય છે કે ગઈ વખતે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ૧ જુનની કટ ઓફને પગલે…

ધો.૧૨ના ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ કેજેમની ઉંમર 18 વર્ષથી ઉપર જતા તેઓને વેક્સિન આપવી પડશે. ધો.૧૦માં પણ રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓ મળીને કુલ 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ 18 વર્ષથી ઉપરના છે. આમ આ વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ કોરોના રસી આપવાની વિચારણા સાથે તૈયારી શરૃ કરાઈ છે.

પરંતુ સામાન્ય રીતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની ઉંમર 17 અથવા 18 વર્ષની વચ્ચે હોય છે પરંતુ આ વખતે ધોરણ-12માં એવા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ છે કે જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે.

આ વખતે ધોરણ 10માં રીપીટર અને એક્સટર્નલ બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. પરંતુ આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ઉંમર ૧૮ વર્ષ થી ઉપર છે. ધોરણ 10ના પણ ઘણા વિદ્યાર્થીઓને રસી મુકાવવી પડશે. ખાનગી રીતના પરીક્ષા આપતા ઘણા બધા વિદ્યાર્થીઓ ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે.

સરકારે હાલ આવા વિદ્યાર્થીઓ નો ડેટા બોર્ડ પાસે મંગાવવાની શરૂઆત કરી દીધી છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે અને તેમાંના કેટલા રસી લઈ લીધી છે અને કેટલા ની રસી લેવાની બાકી છે તેવા તમામ વિદ્યાર્થીઓ નો ડેટા સરકારે એકઠો કરી રહી છે.

કોરોના રસી અછત વચ્ચે સરકાર આ તમામ વિદ્યાર્થીઓને રસી આપવાનો વિચારી રહી છે. એક વખત બધો રાખતા તે થઈ જાય ત્યારબાદ સરકાર હેલ્થ વિભાગ સાથે મળીને વિદ્યાર્થીને રસી આપવાની કામગીરી શરૂ કરી દેશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer