સુરતમાં માસ્ક ન પહેરનાર યુવતીને બ્લેકમેઈલ કરી પોલિસ કોન્સ્ટેબલે અનેક વખત સુખ માણ્યું અને વિડીયો ઉતાર્યા

ગત માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન પીડિતા યુવતી માસ્ક વગર પકડાઇ હતી અને આવી રીતે તે ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. માસ્ક વગર પકડાયેલી યુવતીને કારમાં પોલીસ મથક લઈ જવાનું કહી સ્પ્રે છાંટી બેભાન કરી પરાણે સુખ માણ્યું હતું તેમજ યુવતીના ખરાબ ફોટા પણ પાડ્યા હતા.

પલસાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ બળા @ ત્કારની ફરિયાદ નોંધાતા ખભળાટ મચી જવા પામ્યો છે. પીડિતા યુવતીએ કોન્સ્ટેબલે સામે માર મારી વારંવાર બળા $ ત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કોન્સ્ટેબલે યુવતીના ખરાબ ફોટા પણ પાડ્યા અને તે ફોટા વાયરલ કરવા બ્લેકમેલ કરવા લાગ્યો હતો તેમજ આ ફોટા બતાવી અને માર મારી પરાણે સુખ માણતો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, ગત માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન એક યુવતી માસ્ક વિના જ પકડાઇ ગઈ હતી અને આવી રીતે તે ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સંપર્કમાં આવી હતી. માસ્ક વગર પકડાયેલી યુવતીને કારમાં પોલીસ મથકે જવાનું છે એમ કહી કહી સ્પ્રે છાંટી બેભાન કરી દિધી હતી.પરાણે સંબંધ બાંધ્યા હતા તેમજ યુવતીના ખરાબ ફોટા પણ પાડ્યા હતા.

ત્યારબાદ જ્યારે પણ પોલીસ કોન્સ્ટેબલને  સુખ માણવાની ઇચ્છા થતી ત્યારે તે યુવતીને બોલાવી આ ફોટા બતાવતો અને મારકૂટ કરીને  સંબંધ કરતો હતો. અને વિડીયો પણ બનાવતો તેમજ બ્લેકમેલ કર્યા કરતો હતો.

યુવકે વારંવાર કેટલીક હોટલોમાં યુવતી ઉપર દુષ્ક મ પણ આચાર્ય હતું જે બાદ તે ગર્ભવતી પણ થઈ હતી અને તેનો ગર્ભપાત પણ કરાવવો પડયો હતો. આ કોન્સ્ટેબલ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેને અંતે કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer