વિશ્વનું એક એવું મંદિર જ્યાં પ્રવેશ કરવાથી ડરે છે શ્રદ્ધાળુ, જાણો તેનું સાચું કારણ

આપણા દેશને આસ્થા વાળો દેશ કહેવામાં આવે છે. જ્યાં દરેક જગ્યા પર ઘણા બધા મંદિર અને મસ્જીદ જોવા મળે છે.દરેક મંદિરની બહાર ભીડ જોઇને લોકોની આસ્થાની ઊંડાઈની ખબર લગાવી શકાય છે. તેમજ માણસને પણ જયારે કોઈ પરેશાની હોય છે તો તે મંદિર માં જઈને ભગવાનને બધી વાત કહે છે.

જેનાથી એને અજીબ પ્રકારની શાંતિ મળે છે. પરંતુ દોસ્તો આજે અમે તમને એક એવા મંદિર વિશે કહેવાના છીએ જેના વિશે જાણીને દરેક માણસ હેરાન થઇ જાય છે. કારણ કે આ મંદિરના ઘણા બધા શ્રદ્ધાળુ છે.

પરંતુ કોઈ પણ આ મંદિરમાં અંદર જવાની હિંમત નથી કરી શકતું. હકીકતમાં આ અન્ખોખું મંદિર હિમાચલ પ્રદેશના નાના વિસ્તાર ભરમોરમાં સ્થિત છે. જેને યમરાજનું મંદિર કહેવામાં આવે છે. શ્રદ્ધાળુ આ મંદિરની અંદર જવાથી ડરે છે અને તે બહારથી જ પૂજા કરીને નીકળી જાય છે.

કહેવાય છે કે  આ મંદિરમાં ઘણા બધા ભૂત પ્રેત રહે છે. જેનાથી લોકોને ડર લાગે છે. હિમાચલ પ્રદેશને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. એવામાં અહિયાં મંદિરોની સંખ્યા ઘણી છે આ મંદિરના દેવતાને મૃત્યુના દેવતા પણ કહેવામાં આવે છે. જેના કારણથી લોકો આની અંદર નથી જતા.

સ્થાનીય લોકોને આ મંદિરને લઈને કહેવું છે કે આમાં ચાર ગેટ છે. જ્યાં જે માણસ પાપ કરે છે એના હિસાબથી એ ગેટથી અંદર પ્રવેશ કરાવવામાં આવે છે. આ મંદિરની વિશે કહેવામાં આવે છે અહિયાં પર માણસના કામોનો હિસાબ રાખવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer